અબજોપતિ બિલ્ડરને પરણેલી ગાયત્રી જોષી અને તેના પતિની લેમ્બોર્ગિનીને ઈટાલીમાં નડ્યો અકસ્માત
entertainment ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'થી બોલિવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ ગાયત્રી જોષી યાદ છે? તેનો ઈટાલીમાં ભયંકર એક્સિડન્ટ થયો છે. ગાયત્રી જોષી અને તેના પતિ વિકાસ ઓબેરોય ઈટાલીમાં લેમ્બોર્ગિની કારમાં જઈ રહ્યા હતા એ વખતે તેનો એક્સિડન્ટ થયો છે. અકસ્માતનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં કાર મિની ટ્રકની ટક્કરથી બ્લૂ રંગની ગાડી ઉછળીને સાઈડમાં ફેંકાઈ જતી જોવા મળે છે. આ દુર્ઘટનામાં ગાયત્રી અને તેનો પતિ વિવેક સુરક્ષિત છે પરંતુ એક દંપતીનું મોત થયું હતું.