ડ્રીમી વ્હાઈટ કપડાંમાં ઘણી સુંદર લાગી રહી હતી ભૂમિ પેંડણેકર
બોલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકર, કે જે છેલ્લે સોશિયો-પોલિટિકલ થ્રિલર 'ભીડ'માં રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી, તે પોતાના ફેશનેબલ લુક્સની બાબતમાં ક્યારેય નેટિઝન્સને ઈમ્પ્રેશ કરવામાં ઉણી નથી ઉતરતી. તાજેતરમાં તે મુંબઈમાં ફિલ્મ પ્રોડ્યુસર અનીસ બાઝમીની ઓફિસે વ્હાઈટ કપડાં પહેરીને પહોંચી ત્યારે બધા તેને જોતા રહી ગયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે શહનાઝ ગિલ સાથે 'થેન્ક્યુ ફોર કમિંગ'માં જોવા મળશે.entertainmentEdited byVipul Patel
TimesXP GujaratiUpdated: 16 Aug 2023, 11:11 pm