એપી ધિલ્લોનની પાર્ટીમાં સામેલ થવા કિંગ અને બાદશાહ પહોંચ્યા હતા
કિંગ અને બાદશાહ એક સાથે નજરે પડ્યા હતા. તેઓ એપી ધિલ્લોન દ્વારા આયોજિત કરવામાં આવેલી પાર્ટીમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. બંનેએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા અને પછી પાર્ટીમાં સામેલ થયા હતા.
Curated byમનીષ કાપડિયા|TimesXP Gujarati|17 Aug 2023