એરપોર્ટ પર કૂલ લૂકમાં દેખાયો મનીષ પૌલ, ફોટોગ્રાફર્સ સાથે હસતા-હસતા કરી વાત
ટીવી શો હોસ્ટ અને એક્ટર મનીષ પૌલ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. તેણે ટાઈ & ડાઈના ટીશર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું. આ સાથે તેણે લૂક પૂરો કરતાં ગોગલ્સ અને વ્હાઈટ સ્પોર્ટ્સ જૂતા પહેર્યા હતા. આ દરમિયાન તેણે ફોટોગ્રાફર્સ વિશે પણ વાત કરી નથી.
Curated by Mitalben Gadhiya|TimesXP Gujarati|17 Aug 2023