એકદમ હળવા મૂડમાં જોવા મળી શિલ્પા શેટ્ટી, ફોટોગ્રાફર પાસે કેમ માંગી મીઠાઈ?
બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી જુહૂમાં એક સલોનમાં આવી હતી. તેણે વ્હાઈટ આઉટફિટ્સ પહેર્યા હતા. આ દરમિયાન તે પોતાના આગવા અંદાજમાં જોવા મળી હતી. ફોટોગ્રાફર્સ તેના ફોટા માટે પડાપડી કરી રહ્યા હતા. ત્યારે તેણે એક ફોટોગ્રાફરને તે પિતા બન્યો તે માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તમે હજી સુધી મીઠાઈ ખવડાવી નથી.
Curated by Chintan Rami|TimesXP Gujarati|16 Aug 2023