સિંગર એપી ધિલ્લોને બુધવારે રાત્રે મુંબઈમાં પાર્ટી રાખી હતી જેમાં તેની કથિત ગર્લફ્રેન્ડ બનિતા સંધુ જોવા મળી હતી. આ સિવાય બોલિવુડના કેટલાય સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. મલાઈકા અરોરા, અજય દેવગણની દીકરી નિસા સહિતના સેલેબ્સ પાર્ટીમાંથી નીકળતા જોવા મળ્યા હતા.
Curated byશિવાની જોષી|TimesXP Gujarati|17 Aug 2023