ઉર્વશી રૌતેલાએ પોલીસને આપ્યું મોબાઈલનું લોકેશન તેમ છતાં ચોર હજી પકડથી દૂર
1035 views
entertainment ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો ચોરાયેલો મોબાઈલ હજી સુધી નથી મળ્યો. 14 ઓક્ટોબરે ઉર્વશી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા આવી હતી. એ વખતે બપોરે 2થી 2.30 કલાકની વચ્ચે તેનો આઈફોન ચોરાઈ ગયો હતો. મોબાઈલ ચોરાયા પછી ઉર્વશીએ ચાંદખેડા પોલીસને જાણ કરી હતી. પોલીસ હજી પણ એક્ટ્રેસનો મોબાઈલ શોધી રહી છે.
entertainment|Authored byશિવાની જોષી|TimesXP GujaratiUpdated: 19 Oct 2023, 1:44 pm