વિતેલા જમાનાની સિંગર અને એક્ટ્રેસ સલમા આગાની દીકરી ઝારા ખાન મુંબઈના અંધેરી વિસ્તારમાં જોવા મળી હતી. ગુલાબી ટોપ અને શોર્ટમાં તે ગોર્જિયસ લાગી રહી હતી. ઝારા પણ એક સિંગર છે અને 'સત્યમેવ જયતે' ફિલ્મનું તેણે ગાયેલું ગીત 'કુસુ કુસુ' ઘણું લોકપ્રિય થયું છે. આ ઉપરાંત 'જુગજુગ જિયો'નું 'પંજાબણ' સોંગ પણ તેણે જ ગાયું છે.
Curated by Vipul Patel|TimesXP Gujarati|16 Aug 2023