અમદાવાદના બોપલ વિસ્તારમાં લેન્ટાઈન્સ ડે પર જ પત્નીની હત્યા કરનારા તરૂણ જિનરાજને હવે ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે. પત્નીની હત્યા કર્યા બાદ તરૂણ ગાયબ થઈ ગયો હતો અને છેક ૧૫ વર્ષે એટલે કે ૨૦૧૮માં પોલીસને હાથ લાગ્યો હતો. જોકે, ૨૦૨૩માં હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ તરૂણ ફરી ભાગી ગયો હતો અને છેક દોઢેક મહિના બાદ દિલ્હીથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
ahmedabad|Authored byનવરંગ સેન|TimesXP GujaratiUpdated: 6 Oct 2023, 8:58 am