જુલાઈ ૨૦૨૩ના રોજ અમદાવાદમાં બનેલી એક ઘટનામાં જુહાપુરાના જુનેદ મિર્ઝા નામના એક યુવકને પોલીસે જાહેરમાં અપમાનિત કર્યો હતો. જેમાં કાર દ્વારા સ્ટંટ કરવાના એક વાયરલ વિડીયો અંગે આ યુવક પર કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ યુવકનો દાવો હતો કે તે વિડીયો ૨૦૨૧નો છે, એટલું જ નહીં આ યુવકે એમ પણ કહ્યું હતું કે તે કારની અંદર કે પછી સિંધુભવન રોડ પર ક્યાંય હાજરના હોવા છતાંય પોલીસે તેને આ કેસમાં ફસાવી દીધો છે.
ahmedabad|Edited byનવરંગ સેન|TimesXP GujaratiUpdated: 17 Oct 2023, 4:48 pm