હવે મોબાઈલ ફોનથી ઉકેલાશે સુરતના સામૂહિક આપઘાતનું રહસ્ય?
1336 views
ahmedabad ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
સુરતમાં શનિવારે એક જ પરિવારના સાત સભ્યોના મોતના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે મૃતક મનીષ સોલંકીના ત્રણ બનેવી અને તેના અમુક કારીગરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે મનીષ અને તેની પત્નીના ફોન પણ કબજે લઈ તેને તપાસ માટે FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ દરમિયાન મનીષનો એક કથિત વિડીયો પણ બહાર આવ્યો છે જેમાં તે એક તાંત્રિક સાથે દેખાઈ રહ્યો છે. આ તાંત્રિક કોણ છે તેમજ મનીષે તેની પાસેથી કોઈ વિધિ કરાવી હતી કે કેમ તેની પણ હાલ તપાસ ચાલી રહી છે.
ahmedabad|Authored byનવરંગ સેન|TimesXP GujaratiUpdated: 30 Oct 2023, 6:41 pm