વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં એક ડોક્ટર પતિએ તેની પત્ની અને પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે બીજી ઓક્ટોબરના રોજ તેણે પોતાની પત્નીને પ્રેમી સાથે રંગેહાથ પકડી હતી. જોકે, આ ઘટના બાદ ડોક્ટરને તેમની પત્ની અને તેના પ્રેમીએ ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા તેમણે બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
ahmedabad|Authored byનવરંગ સેન|TimesXP GujaratiUpdated: 6 Oct 2023, 3:04 pm