20 જુલાઈએ તથ્ય પટેલે કરેલા અકસ્માતમાં ઘવાયેલો એક યુવક આજે કઈ હાલતમાં છે?
1690 views
ahmedabad ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોનવ લોકોના ભોગ લેનારા ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસને અઢી મહિનાથી પણ વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ આ અકસ્માતમાં ઘવાયેલો એક કમનસીબ આજે પણ કોમામાં જ છે. ડોક્ટરોએ પણ તેના બચવાની આશા છોડી દીધી છે, અને તેના માતાપિતા પણ તેની સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી ચૂક્યા છે.