લંડનમાં ભારતીય મૂળના 17 વર્ષીય છોકરાની સ્ટ્રીટ ફાઈટમાં હત્યા
1035 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોલંડનમાં 17 વર્ષના ભારતીય મૂળના છોકરાની હત્યા થઈ છે. 15 નવેમ્બરે સ્ટ્રીટ ફાઈટ વખતે સાઉથ-વેસ્ટ લંડનના 17 વર્ષના શીખ છોકરાની હત્યા કરી દેવામાં આવી. મૃતકની ઓળખ સીમરજીત સિંહ નાગપાલ તરીકે થઈ છે. આ કેસમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. જેમની ઉંમર 21, 27, 31 અને 71 વર્ષ છે.