વિરાટ કોહલી માટે શું લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઉભી છે આ અમદાવાદી ગર્લ?
1250 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને અમદાવાદીઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર સ્ટેડિયમની બહાર મેચના એક દિવસ પહેલા જ લોકોની જોરદાર ભીડ ઉમટી પડી છે ત્યારે પોતાના ફેવરિટ ક્રિકેટર્સની એક ઝલક મેળવવા માટે ચાહકો ઘણી આશાઓ સાથે રાહ જોઈને ઉભા રહ્યા છે. આવી જ એક અમદાવાદી ગર્લ IamGujaratની ટીમને મળી હતી, જેણે વિરાટ કોહલીને જોઈને જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, અને તે વર્ષોથી પોતાના ફેવરિટ ક્રિકેટરના ફોટોગ્રાફ્સ કલેક્ટ કરતી રહી છે.
news videos|Authored byપાર્થ વ્યાસ|TimesXP GujaratiUpdated: 18 Nov 2023, 3:34 pm