દિલ્હીથી લંડન જતી ફ્લાઈટ પહોંચી પાકિસ્તાન એરસ્પેસ
Delhi To London Flight in pakistan air space: એર ઈન્ડિયાની દિલ્હીથી લંડન જતી ફ્લાઈટ બોઈંગ 787-8 ડ્રિમલાઈનર અચાનક પાકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગઈ હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI0111 વહેલી સવારે 7.15 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી લંડન જવા નીકળી હતી. ત્યારે થોડી મુસાફરી બાદ અચાનક જ કઈક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની માહિતી મળી રહી હતી. આ સાંભળીને પેસેન્જરોને પણ ચિંતા થવા લાગી અને પછી જે થયું એનાથી સોશિયલ મીડિયામાં લોકોએ પાયલટની સામે નિશાન સાધ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/
Edited byCurated byપાર્થ વ્યાસ|TimesXP Gujarati|16 Sept 2023