યુકેમાં આ 5 સેક્ટરમાં ભારતીયોને મળી રહી છે વિપુલ તક
1006 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોયુકે સરકાર દર વર્ષે જે સ્કીલ્ડ વિઝા આપે છે તેમાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં 63 ટકાનો વધારો થયો છે. જોકે, ભારતમાં ગમે તે કોર્સ કરવાથી યુકેમાં જોબ મળી જાય તેવું નથી. કેટલાક કોર્સ એવા છે જેની યુકેમાં ઘણી ડિમાન્ડ છે. અહીં પાંચ હાઈ ડિમાન્ડ જોબની વાત કરી છે જેના આધારે યુકેના સ્કીલ્ડ વર્કર વિઝા સરળતાથી મળી શકે છે. આ તમામ જોબ હેલ્થકેર, એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, એજ્યુકેશન અને બિઝનેસ સેક્ટરની છે.