કોંગ્રેસનો આક્ષેપઃ નર્મદા પૂર માનવસર્જિત આપત્તિ, ભરૂચમાં 58 સોસાયટીઓ ડૂબી
Narmada Flood: અત્યારે ભરૂચ - અંકલેશ્વરમાં પૂર આવ્યું છે. 1970 પછી આવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં આ વિનાશક પૂરથી ઘણી શાળાઓના 2 માળ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો બીજી બાજુ 58થી વધુ રહેણાંક સોસાયટીઓમાં પણ પાણી ફરી વળ્યું છે. અત્યારે લોકો ફૂડ પેકેટ્સ અને પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. જુઓ અત્યારે કેવી રીતે આ વિનાશક પૂરે તારાજી સર્જી છે. લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/
Edited byCurated byપાર્થ વ્યાસ|TimesXP Gujarati|19 Sept 2023