રૂપિયા ખર્ચવા છતાં એરલાઈને ના આપી સુવિધા, પેસેન્જરે કેસ ઠોકતાં હવે ચૂકવશે વળતર
1017 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
પાંચ વર્ષ અગાઉ જુલાઈ 2018માં મધીશ પરિખે ઈન્ડિગોની બેંગલુરુથી અમદાવાદની ફ્લાઈટ પકડી હતી. તેને જે સીટ આપવામાં આવી હતી તે ગંદી હતી અને તેના પર કંઈ ઢોળાયું હોવાના કારણે ડાઘ હતા. તેણે આ વિશે કેબિન ક્રૂને ફરિયાદ કરી છતાં તેની સીટ સાફ કરી આપવામાં આવી ન હતી. તેણે પોતાની સીટ બદલી આપવા વિનંતી કરી હતી છતાં ઈન્ડિગો એરલાઈનનું કેબિન ક્રૂ આ માટે તૈયાર ન થયું.