ઈટલીમાં સેટલ થવું હોય તો ગોલ્ડન નહીં આ વિઝાનો વિકલ્પ પસંદ કરો
1006 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોયુરોપમાં સરળતાથી સેટ થવું હોય તો ઈટલીનો રસ્તો સૌથી સારો છે કારણ કે ત્યાં રિપ્રેઝન્ટેટિવ ઓફિસ વિઝા પ્રોગ્રામ ચાલુ છે. ગોલ્ડન વિઝા કરતા આ અલગ પ્રકારના વિઝા છે. પરંતુ ઈટલીમાં કોમર્શિયલ કામ કરવું હોય, નેટવર્કિંગ વધારવું હોય અથવા માર્કેટ રિસર્ચ પર કામ કરવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. તેમાં બહુ મોટું રોકાણ કરવાની જરૂર નથી પડતી. આ ઉપરાંત ઈટલીમાં ફિજિકલી હાજર રહેવાની પણ જરૂર નથી.