Japanમાં Couples કેમ બાળક લાવવાનું પસંદ નથી કરતા! જન્મદર સતત 7 વર્ષથી ઘટ્યો; Economy પર સીધી અસર
Tokyo: Japan એક એવો દેશ છે જેને દુનિયામાં પોતાની આગવી છાપ છોડી દીધી છે. ફિલ્મો અને કથિત કિસ્સાઓ પરથી તેમની છાપ મહેનતી દેશમાં પડી છે. તેવામાં અહીં બાળકોથી લઈ વૃદ્ધો શિસ્તમાં રહે છે અને શાંતિપ્રિય દેશ હોવાની સાથે સતત વિકાસ કરવાના પ્રયત્નો કરતો રહે છે. આ પ્રમાણે લોકોમાં Perception છે, ઘણીવાર જે ધારણા હોય અને હકિકત હોય તેમાં ફરક હોય છે. પરંતુ જાપાનનાં કિસ્સામાં એવું નથી. તેની ઈકોનોમી પર જ નજર કરી લો... જાપાન દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા છે. અહીં વિશ્વમાં સૌથી વધુ લાઈફ એક્સપેક્ટેન્સી, ઓછી હત્યાઓ, સૌથી પાવરફુલ પાસપોર્ટ સહિતના પોઝિટિવ પોઈન્ટ્સ છે.news videosTimesXP GujaratiUpdated: 3 Jun 2023, 12:25 pm