કડીના નબીરાઓએ USના લોકોને લૂંટ્યા, અમેરિકન નંબરથી લાખોની હેરાફેરી કરી
1120 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોUS fake call centre in kadi: કડીના નબીરાઓએ કોલસેન્ટર બનાવી અમેરિકન નાગરિકોને જબરા ફસાવી દીધા છે. પર્સનલ અને પ્રિ અપ્રૂવ્ડ લોન આપવાનું કહી તેમણે લાખો રૂપિયાની હેરાફેરી કરી હોવાની ઘટના સામે આવી છે.લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/