કોલંબોથી ભારત આવતા ક્રિકેટર રોહિત શર્મા પાસપોર્ટ ભૂલી ગયો
Asia Cup champion India: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો સ્વભાવ ભૂલકણો છે. આ વાત અંગે વિરાટ કોહલી પણ ઘણીવાર ચર્ચાઓ કરી ચૂક્યો છે. તેવામાં એશિયા કપ ફાઈનલ જીત્યા પછી તે પોતાનો પાસપોર્ટ જ ભૂલી ગયો હતો. બસમાં ખેલાડીઓ કોલંબોથી ભારત જવાની તૈયારી કરી રહ્યા હતા કે બીજી બાજુ આ ઘટના થતા જોવાજેવી થઈ હતી. જોકે ત્યારપછી ખેલાડીઓની પ્રતિક્રિયા અત્યારે વાયરલ થઈ રહી છે. લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/
Edited byCurated byપાર્થ વ્યાસ|TimesXP Gujarati|18 Sept 2023