શેંગેન વિઝાની પ્રોસેસ સરળ થઈ, યુરોપ ફરવા માગતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર
1015 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોશેંગેન વિઝાના પ્લેટફોર્મ પર કેટલાક ટેકનિકલ સુધારા ચાલુ છે જેમાં અમુક મહિના લાગી શકે છે. ત્યાર પછી ઈયુના ગેજેટમાં તેની જાહેરાત આપવામાં આવશે. શેંગેન વિઝાની મદદથી યુરોપિયન યુનિયનના 27માંથી 23 દેશોની મુલાકાત લઈ શકાય છે. તેની સાથે સાથે સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઈસલેન્ડનો પ્રવાસ પણ કરી શકાય છે.