કેનેડા પહોંચ્યા પછી સરળતાથી જોબ મેળવવી હોય તો આ ટિપ્સ મદદરૂપ થશે
1015 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
હાયર એજ્યુકેશન કે કામકાજના હેતુથી કેનેડા જતા ભારતીય યુવાનો કેનેડા પહોંચીને સૌથી પહેલું કામ જોબ શોધવાનું કરતા હોય છે. કેનેડા એક વિવિધતાભર્યો દેશ છે અને ત્યાં નાની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. કોઈ પણ નવા દેશમાં જઈને પહેલી જોબ શોધવી મુશ્કેલ હોય છે. પરંતુ તમે અહીં આપેલી ટિપ્સનો ઉપયોગ કરશો તો કેનેડામાં જોબ શોધવામાં વાંધો નહીં આવે. કેનેડામાં નોકરી મેળવવા આ પાંચ પગલાનું પાલન કરો.