ઈમ્ફાલ એરપોર્ટ પરથી અજાણ્યો પદાર્થ ઉડતો દેખાયો, 3 કલાક માટે મચી અફરાતફરી
1018 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
રવિવારે બપોરે ઈમ્ફાલમાં આવેલા બીર ટિકેન્દ્રજીત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અનઆઈડેન્ટિફાઈડ ઓબ્જેક્ટ એટલે કે UFO ઉડતું જોવા મળ્યું હતું. જે બાદ ઈમ્ફાલ ઉપરની એરસ્પેસ 3 કલાક માટે બંધ કરી દેવાઈ હતી. ઉપરાંત એરપોર્ટ પરના તમામ ફ્લાઈટ ઓપરેશન પણ રદ્દ કરી દેવાયા હતા. ઈન્ડિયન એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડે એર ડિફેન્સ મિકેનિઝમ શરૂ કર્યું હતું.
news videos|Authored byશિવાની જોષી|TimesXP GujaratiUpdated: 20 Nov 2023, 2:20 pm