UKની મહિલા બ્રામાં 1.63 કરોડનું ગોલ્ડ છુપાવી લાવી, 17 ગોલ્ડ બાર ઓગાળ્યા
1033 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોUK woman Gold Smuggling: મુંબઈ એરપોર્ટ પર UKની મહિલા પાસેથી 1 કરોડ 63 લાખનું ગોલ્ડ જપ્ત કરાયું છે. ચોંકાવનારી વાત તો એ રહી છે કે અંદાજે 3.4 કિલો સોનું તે પોતાના અંડરગારમેન્ટ્સમાં છુપાવીને લાવી હતી. લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/