USની ફ્લાઈટમાં ટેકઓફ બાદ વ્હિલ છૂટું પડ્યું, જમીન પર પટકાતા ગાડીઓનાં ફૂરચા બોલી ગયા
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
US flight wheel fell off after take off: અમેરિકામાં ફ્લાઈટ ટેકઓફ બાદ અચાનક જ વ્હિલ છૂટૂ પડી ગયું હતું. જે પાર્કિંગમાં રહેલી કાર પર પટકાઈ જતા તેનો ફૂરચો બોલી ગયો હતો. એટલું જ નહીં આની સાથે અન્ય આસપાસ જે કાર પાર્ક થઈ હોય તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવું પડ્યું હતું. આના પરિણામે જાપાન જતી ફ્લાઈટનું લોસ એન્જિલિસમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS776tFhFSXom