USમાં હિન્દુઓનાં બીજા સૌથી મોટા અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન
1020 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
ભારતીયોની આસ્થાનું પ્રતિક એવું વિશ્વનાં બીજા સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન અમેરિકામાં કરાયું છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ અક્ષરધામ મંદિર ભવ્ય સેરેમની અને ઉજવણી સાથે ભક્તો માટે ખૂલ્લું મુકાયું છે.લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/
news videosTimesXP GujaratiUpdated: 10 Oct 2023, 3:56 pm