અમેરિકાનાં ડોકટર અને યુવતીએ સુરતના તબીબને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો
US doctor scam: શહેરમાં સિવિલના રેસિડન્ટ ડોકટર સાથે અમેરિકાના ડોકટરે જબરી ગેમ કરી નાખી હતી. 2 મહિના સુધી ઓનલાઈન વ્હોટ્સએપ પર ચેટિંગ કરી અને પછી જે મોટો દાવ કર્યો એને જોઈને ડોકટરને તમ્મર આવી ગયા હતા.લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/