અમેરિકા, UKની સરખામણીએ ભારતમાં iPhone 15ની પ્રાઈઝમાં હજારો રૂપિયાનો તફાવત
iPhone 15 Price Updates: ભારતમાં અત્યારે iPhone 15નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેવમાં એપલ દ્વારા આ સિરિઝનું પ્રિઓર્ડર શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં 15થી 22 સપ્ટેમ્બર વચ્ચે આ વિન્ડો ઓપન રહેશે. આના ફેઝ-1માં દુનિયાના ઘણા દેશોમાં અત્યારે બુકિંગ શરૂ થઈ ગયું છે. જોકે ભારત, હોંગકોંગ, દુબઈ અને USની અંદર આ સિરિઝના ફોનની કિંમતો અલગ અલગ જોવા મળી રહી છે. iPhone 15થી લઈ પ્રો વર્ઝનના પ્રાઈઝ રેન્જમાં જોરદાર તફાવત પણ જોવા મળી રહ્યો છે. તો ચલો આપણે આ કિંમતો પર નજર કરીએ.લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/
Edited byCurated byપાર્થ વ્યાસ|TimesXP Gujarati|19 Sept 2023