ભારતીયોને વિઝા આપવા અમેરિકાએ સ્પેશિયલ વિન્ડો ઓપન કરી
USA Visa process news: અમેરિકાના વિઝા મેળવવામાં વેઇટિંગનો સમય એટલો બધો લાંબો છે કે ભારતીયો તેનાથી ત્રાસી ગયા છે. તેના કારણે વિઝાના ટાઈમિંગ વિશે ભારતીયો દ્વારા ઉચ્ચ સ્તરે ઘણી રજુઆતો કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારતીયોને વિઝા આપવા એક સ્પેશિયલ વિન્ડો ઓપન કરી છે. જોકે, આ સુવિધા ફ્રેન્કફર્ટમાં જ ખોલવામાં આવી છે.લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/જુઓ લેટેસ્ટ અને ઓરિજિનલ વિડીયો: https://gujarati.timesxp.com/
Edited byCurated byપાર્થ વ્યાસ|TimesXP Gujarati|18 Sept 2023