ફેમિલી કોર્ટે મંજૂર કર્યાના એક વર્ષ બાદ USમાં રહેતા ગુજરાતી કપલના ડિવોર્સ હાઈકોર્ટમાંથી મંજૂર
1035 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોપતિ અને પત્ની લગભગ સાત વર્ષથી એકબીજાથી અલગ રહેતા હતા અને હવે તેમના લગ્નજીવનમાં કંઈ રહ્યું ન હોવાથી તેઓ રાજીખુશીથી અલગ થઈ જાય તેમાં જ બંનેની ભલાઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ પત્નીના ચારિત્ર્ય સામેની ટિપ્પણીને રદ કરવામાં આવી છે.