હરિયાણાના 25 વર્ષીય યુવકની અમેરિકામાં ઘાતકી હત્યા, બે વર્ષ પહેલા ગયો હતો MBA કરવા
1046 views
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લાઈક કરો
કોમેન્ટ્સ કરો
શેર કરો
ભારતના 25 વર્ષીય યુવાનને વિદેશી ધરતી પર પારકા શખ્સને મદદ કરવાની સજા મળી છે. વિવેક સૈની નામના વિદ્યાર્થીએ જે શખ્સને આશરો આપ્યો તેણે જ તેની હત્યા કરી નાખી. જ્યોર્જિયાના લિથોનિયા સિટીમાં બેઘર શખ્સે વિવેક સૈનીની હથોડી વડે હત્યા કરી નાખી. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં શખ્સના માથા પર જાણે હત્યા કરવાનું ઝનૂન ચડ્યું હોય એવું દેખાઈ રહ્યું છે.