કેનેડાને શા માટે વધારે ઈમિગ્રન્ટ્સની જરૂર છે?
1018 views
news videos ના વિડીયોને સબસ્ક્રાઈબ કરોકેનેડાએ 1 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે તે 2025 અને 2026માં દર વર્ષે આશરે 5,00,000 ઈમિગ્રન્ટ્સને આવકારવાની આશા સાથે ઈમિગ્રેશન લેવલને સ્થિર રાખશે. કેનેડાનું વર્તમાન ઈમિગ્રેશન લેવલ પહેલાથી જ રેકોર્ડ બ્રેકિંગ ઊંચાઈ છે. પરંતુ રોયલ બેંક ઓફ કેનેડા (RBC)ના તાજેતરનો અહેવાલ સૂચવે છે કે ઈમિગ્રેશન લેવલ ટૂંક સમયમાં ફરીથી વધારવાની જરૂર પડશે. આ રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે કેનેડા ઈમિગ્રેશન રેટ હાલમાં જ્યાં છે તે દેશની વસ્તીને જાળવી રાખવા અને ડોમેસ્ટિક લેબર માર્કેટની માંગને પહોંચી વળવા માટે પૂરતા નથી. કેનેડાને ઘણા કારણોસર ઈમિગ્રેશનની જરૂર છે.