UK જવા નીકળેલો યુવક મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયો
સમાચાર વીડિયો ના વિડીયોને સબસ્ક્રાઈબ કરો
લંડનની ફ્લાઈટ પકડવા મુંબઈ એરપોર્ટ પહોંચેલા એક યુવકને સીધા જેલભેગા થવાનો વારો આવ્યો છે. જતીન કિકાણી નામના આ યુવકે ફેક ડોક્યુમેન્ટ્સ પર વિઝા મેળવ્યા હોવાનું બહાર આવતા તેની સામે સહાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે મનીષે ગુજરાતના કોઈ એજન્ટને એક લાખ રૂપિયા ચૂકવીને તેની પાસેથી બીએસસીની ફેક ડિગ્રી મેળવી હતી.