સાયલન્ટ કિલર કહેવાતા હાયપરટેન્શનને કાબૂ કરવામાં ઉપયોગી થશે આ ખાદ્યપદાર્થોહાઈ બ્લડપ્રેશર કે હાયપરટેન્શનને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે હૃદયરોગ કે સ્ટ્રોકનું કારણ બની શકે છે. દવાઓ ઉપરાંત તમે ખાવાપીવામાં કેટલીક વસ્તુઓને સામેલ કરીને પણ હાઈ બ્લડપ્રેશરને કાબૂ કરી શકો છો.