ડાયટમાં આ ત્રણ ફેરફાર કરવાથી વધી જાય છે આયુષ્ય? તંદુરસ્તી પણ વધે છે!
આજકાલ લોકોને વધતી ઉંમરની ચિંતા રહે છે. ઉંમર વધવાની અસર આપણા શરીરના બહારના ભાગોની સાથે અંદર પણ દેખાય છે. નાની ઉંમરથી જ ચામડી લચી પડવી, હાથ-પગમાં દુઃખાવા, કમરમાં દુઃખાવા વગેરે જેવી બાબતો દર્શાવે છે કે આપણી ઉંમર ઝડપથી વધી રહી છે. આજકાલ તો ફાસ્ટ લાઈફના કારણે નાની ઉંમરે જ હાર્ટ અટેક કે કેન્સર જેવા જીવલેણ રોગોના લીધે લોકોના મોત થઈ રહ્યા છે. ઉંમરને વધતી અટકાવી શકાય તેમ નથી પરંતુ જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીએ તો જીવનને લાંબું ચોક્કસથી કરી શકાય છે. હાલમાં જ યેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. મોર્ગન લિવાઈન (Morgan Levine)એ દીર્ઘાયુ થવાના કેટલાક ઉપાય સૂચવ્યા છે.
Curated byશિવાની જોષી|TimesXP Gujarati|17 Jun 2023